વિદ્યાર્થીઓ માટે સારથી યોજનાનો કલેકટરશ્રી આર.જી.ગોહિલે કરાવ્યો પ્રારંભ
DJMIT કોલેજમાં ધો. ૧૦ થી ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સારથી યોજનાનો કલેકટરશ્રી આર.જી.ગોહિલે કરાવ્યો પ્રારંભ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કોલેજ સાથે જોડાણ અને કારકીર્દિ પ્રોફાઇલમાં ભાગ લઈ શકશે વિદ્યાર્થીઓને … Read More
