રાજકોટ શહેર સહિત વિવિધ તાલુકાઓમાં કુલ ૩૩૮ મી.મી. વરસાદ પડી ચુક્યો છે.
રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં થયેલો વરસાદ સૌથી વધુ વરસાદ ધોરાજીમાં અને સૌથી ઓછો વરસાદ રાજકોટ શહેરમાં નોંધાયો રાજકોટ, તા.૧૪, ઓગસ્ટ:રાજ્યના મોટાભાગના વિસ્તારોની સાથે રાજકોટ જિલ્લામાં પણ મેઘ મહેર થઈ ચૂકી છે. રાજકોટ જિલ્લા … Read More
