Ahmedabad-Darbhanga Sabarmati Express Train: હવે આ સ્ટેશન ઉપર પણ ઉભી રહશે અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન
Ahmedabad-Darbhanga Sabarmati Express Train: ટ્રેનનું 24 મે થી 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે ચિરગાંવ સ્ટેશન પર રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
અમદાવાદ, 23 મેઃ Ahmedabad-Darbhanga Sabarmati Express Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19165/19166 અમદાવાદ-દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનું 24 મે થી 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે ચિરગાંવ સ્ટેશન પર રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:
- ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ચિરગાંવ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 18:27/18:29 વાગ્યાનો રહેશે.
- ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ચિરગાંવ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 03:42/03:44 વાગ્યાનો રહેશે.
આ પણ વાંચો….. Sabarmati-Jodhpur Express train cancelled: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહશે, જાણો સંપૂર્ણ ડિટેલ…
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરોAdvertisement