Train cancel

Ahmedabad-howrah train cancel: અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન આ તારીખ સુધી રદ, જાણો…

Ahmedabad-howrah train cancel: 08 થી 13 ઓગસ્ટ સુધી અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

અમદાવાદ, ૦૫ ઓગસ્ટ: Ahmedabad-howrah train cancel: દક્ષિણ-પૂર્વ મધ્ય રેલવેના નાગપુર મંડળ પર નોન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે ટ્રેન નંબર 12833/12834 અમદાવાદ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ 08 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ સુધી રદ રહેશે.

ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.

આ પણ વાંચો: Mehsana-patan passenger train canceled: મહેસાણા-પાટણ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ, જાણો કેટલા સમય માટે…

Advertisement
Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.