Amdavad affected trains: અમદાવાદ ડિવિઝનના કેટલાક સ્ટેશનો વચ્ચે બ્લોક લેવાના કારણે ઘણી ટ્રેનોને થઈ અસર, જાણો વિગતે…
Amdavad affected trains: અમદાવાદ મંડળના જગુદણ,આંબલિયાસણ અને ડાંગરવા સ્ટેશનો વચ્ચે ડબલિંગ કાર્યને કારણે બ્લોક લેવાતા અનેક ટ્રેનોને અસર થશે
અમદાવાદ, 26 મે: Amdavad affected trains: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મહેસાણા-અમદાવાદ સેક્શનના જગુદણ, આંબલિયાસણ અને ડાંગરવા સ્ટેશનો વચ્ચે ડબલિંગ કાર્યને કારણે બ્લોક લેવાતા પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ્દ કરાયેલા અને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.મંડળ રેલ પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
રદ્દ કરાયેલી ટ્રેનો:-
1.ટ્રેન નંબર 14822 સાબરમતી – જોધપુર એક્સપ્રેસ તારીખ 31.05.2022
2.ટ્રેન નંબર 14821 જોધપુર – સાબરમતી એક્સપ્રેસ તારીખ 30.05.2022
3.ટ્રેન નંબર 14820 સાબરમતી – જોધપુર એક્સપ્રેસ 30.05.2022 થી 31.05.2022 સુધી
4.ટ્રેન નંબર 14819 જોધપુર – સાબરમતી એક્સપ્રેસ તારીખ 30.05.2022
5.ટ્રેન નંબર 09434 પાટણ – સાબરમતી ડેમુ તારીખ 31.05.2022
6.ટ્રેન નંબર 14804 સાબરમતી – જોધપુર એક્સપ્રેસ તારીખ 27.05.2022 થી 30.05.2022 સુધી
7.ટ્રેન નંબર 14803 જોધપુર – સાબરમતી એક્સપ્રેસ તારીખ 26.05.2022 થી 30.05.2022 સુધી
ડાયવર્ટ ટ્રેનો (ડાઉનટ્રેન)
1.ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ – શ્રી ગંગાનગર એક્સપ્રેસ તારીખ 26 મે 2022 થી 29 મે 2022 સુધી પરિવર્તીત માર્ગ વાયા વડોદરા, રતલામ, ચંદેરિયા, અજમેર થઈને દોડશે.
2.ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ – ચંદીગઢ એક્સપ્રેસ તારીખ 30 મે 2022 ના રોજ પરિવર્તીત માર્ગ વાયા નાગદા, કોટા, નવી દિલ્હી થઈને દોડશે.
3.ટ્રેન નંબર 12989 બાંદ્રા ટર્મિનસ-અજમેર એક્સપ્રેસ તારીખ 28 મે 2022 અને 30 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા વડોદરા, રતલામ, ચંદેરિયા, અજમેર થઈને દોડશે.
4.ટ્રેન નંબર 12216 દિલ્હી-સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ તારીખ 27 મે 2022 અને 29 મે 2022 ના રોજ પરિવર્તીત માર્ગ વાયા નાગદા, કોટા, નવી દિલ્હી થઈને દોડશે.
5.ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ તારીખ 26 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા વડોદરા, રતલામ, ચંદેરિયા, અજમેર થઈને દોડશે.
6.ટ્રેન નંબર 19027 બાંદ્રા ટર્મિનસ – જમ્મુતવી એક્સપ્રેસ તારીખ 28 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા વડોદરા, રતલામ, ચંદેરિયા, મારવાડ જંક્શન થઈને દોડશે.
7.ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ તારીખ 28 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, કોટા, ભરતપુર થઈને દોડશે.
8.ટ્રેન નંબર 19401 અમદાવાદ-લખનૌ એક્સપ્રેસ તારીખ 30 મે 2022 ના રોજ અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, કોટા, ભરતપુર થઈને દોડશે.
9.ટ્રેન નંબર 12548 અમદાવાદ – આગ્રા કેન્ટ એક્સપ્રેસ તારીખ 29 મે 2022 અને 30 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, ભરતપુર થઈને દોડશે.
10.ટ્રેન નંબર 22548 અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ તારીખ 27 મે 2022 અને 28 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, સંત હિરદારામ નગર, ઝાંસી, ગ્વાલિયર પર દોડશે.
11.ટ્રેન નંબર 15270 અમદાવાદ-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તારીખ 28 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, કોટા, ભરતપુર થઈને રૂપાંતરિત કરેલા રૂટમાં દોડશે
12.ટ્રેન નંબર 19415 અમદાવાદ – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ તારીખ 29 મે 2022 ના રોજ રોજ પરિવર્તીત માર્ગ વાયા અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, જયપુર થઈને દોડશે.
13.ટ્રેન નંબર 19107 ભાવનગર – ઉધમપુર એક્સપ્રેસ તારીખ 29 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા બદલાયેલા રૂટ દ્વારા વિરમગામ, કટોસણ રોડ, મહેસાણા થઈને દોડશે.
14.ટ્રેન નંબર 14312 ભુજ – બરેલી એક્સપ્રેસ તારીખ 27 મે 2022 ના રોજ પરિવર્તીત માર્ગ વાયા વિરમગામ, કટોસણ રોડ, મહેસાણા થઈને દોડશે
15.ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તારીખ 27 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા વિરમગામ, કટોસણ રોડ, મહેસાણા થઈને દોડશે.
16.ટ્રેન નંબર 20937 પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ તારીખ 28 મે 2022 ના રોજ પરિવર્તીત માર્ગ વાયા વિરમગામ, કટોસણ રોડ, મહેસાણા થઈને દોડશે.
ડાયવર્ટ ટ્રેનો (અપટ્રેન)
1. ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 29 મે 2022 સુધી પરિવર્તીત માર્ગ વાયા અજમેર, ચંદેરિયા, રતલામ, વડોદરા થઈને દોડશે.
2. ટ્રેન નંબર 12215 દિલ્હી સરાઈ રોહિલા – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 28 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા નવી દિલ્હી, કોટા, નાગદા, રતલામ, વડોદરા થઈને દોડશે.
3. ટ્રેન નંબર 12990 અજમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 27 મે 2022 અને 29 મે 2022 ના રોજ પરિવર્તીત માર્ગ વાયા અજમેર, ચંદેરિયા, રતલામ, વડોદરા થઈને દોડશે.
4. ટ્રેન નંબર 22452 ચંદીગઢ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 29 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા નવી દિલ્હી, કોટા, નાગદા, રતલામ, વડોદરા થઈને દોડશે.
5. ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 28 મે,2022 અને 29 મે,2022 ના રોજ પરિવર્તીત માર્ગ વાયા ભરતપુર, નાગદા, રતલામ, છાયાપુરી, અમદાવાદ થઈને દોડશે.
6. ટ્રેન નંબર 12547 આગરા કેન્ટ-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 27 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા ભરતપુર, નાગદા, રતલામ, છાયાપુરી, અમદાવાદ થઈને દોડશે.
7. ટ્રેન નંબર 19408 વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 28 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા લખનઉં, કાનપુર સેન્ટ્રલ, ઝાંસી, બીના, સંત હિરદારામ નગર, નાગદા, રતલામ, છાયાપુરી થઈને દોડશે.
8. ટ્રેન નં.19410 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 28 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા લખનઉ, મથુરા, અછનેરા, ભરતપુર, કોટા, નાગદા, રતલામ, છાયાપુરી, અમદાવાદ થઈને દોડશે.
9. ટ્રેન નંબર 14311 બરેલી – ભુજ એક્સપ્રેસ તારીખ 28 મે 2022 ના રોજ પરિવર્તીત માર્ગ વાયા વિરમગામ, કટોસણ રોડ, મહેસાણા થઈને દોડશે.
10. ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ એક્સપ્રેસ તારીખ 27 મે 2022 ના રોજ પરિવર્તીત માર્ગ વાયા અમદાવાદ, વિરમગામ, મહેસાણા થઈને દોડશે. આ ટ્રેન ગાંધીનગર કેપિટલ જશે નહીં
11. ટ્રેન નંબર 19223 અમદાવાદ- જમ્મુતવી એક્સપ્રેસ તારીખ 27 મે 2022 ના રોજ પરિવર્તીત માર્ગ વાયા અમદાવાદ, વિરમગામ, મહેસાણા થઈને દોડશે.
12. ટ્રેન નંબર 16209 અજમેર-મૈસુર એક્સપ્રેસ તારીખ 27 મે 2022ના રોજ પરિવર્તીત માર્ગ વાયા મહેસાણા, વિરમગામ, અમદાવાદ થઈને દોડશે.
ટ્રેનોનાસંચાલનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પરજઈનેમાહિતીમેળવીશકે છે.
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.