Mehsana-patan passenger train canceled: મહેસાણા-પાટણ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ, જાણો કેટલા સમય માટે…
Mehsana-patan passenger train canceled: મહેસાણા-પાટણ- મહેસાણા પેસેન્જર સ્પેશિયલનું પરિચાલન 06 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ સુધી એક સપ્તાહ માટે બંધ રહેશે
અમદાવાદ, ૦૫ ઓગસ્ટ: Mehsana-patan passenger train canceled: અમદાવાદ મંડળના વિરમગામ-મહેસાણા-પાલનપુર સેક્શનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી માટે મહેસાણા-પાટણ- મહેસાણા પેસેન્જર સ્પેશિયલનું પરિચાલન 06 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ સુધી એક સપ્તાહ માટે બંધ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેન
- ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશિયલ 06 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ સુધી
- ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશિયલ 06 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ સુધી
ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટેઆ માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.
Advertisement