Cancel train

News of train cancel: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી આ ટ્રેનો રદ, જાણો સંપૂર્ણ વિગત…

News of train cancel: બિલાસપુર ડિવિઝન પર ઇન્ટરલોકિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ

રાજકોટ, ૨૨ સપ્ટેમ્બર: News of train cancel: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનના ઈબ સ્ટેશન પર ચોથી લાઇન કનેક્ટિવિટી માટે નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

રદ કરાયેલી ટ્રેનો:

  1. 28 અને 29 સપ્ટેમ્બર ની ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ
  2. 23મી સપ્ટેમ્બર, 24મી સપ્ટેમ્બર, 30મી સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર ની ટ્રેન નંબર 12906 શાલીમાર – પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસ
  3. 25મી સપ્ટેમ્બર ની ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ
  4. 27 સપ્ટેમ્બર ની ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ
  5. 23 સપ્ટેમ્બર ની ટ્રેન નંબર 12949 પોરબંદર-સંતરાગાચી કવિગુરુ એક્સપ્રેસ
  6. 25 સપ્ટેમ્બર ની ટ્રેન નંબર 12950 સંત્રાગાચી-પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ

આ પણ વાંચો: 145 worms were found from eyes and nose: દર્દીની આંખો અને નાકમાંથી 145 કીડા કાઢવામાં આવ્યા

Advertisement
Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.