Sabarmati-Jodhpur Express train cancelled: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહશે, જાણો સંપૂર્ણ ડિટેલ…
Sabarmati-Jodhpur Express train cancelled: 26 અને 27 મે ની સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહશે
અમદાવાદ, 23 મેઃ Sabarmati-Jodhpur Express train cancelled: ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મદાર-પાલનપુર સેક્શનના ભીમાના-કિવરલી સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 783 પર આરસીસી બોક્સ લોંચિંગ કરવાના કામને કારણે ટ્રેન નંબર 14822/14821 સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
• 26 અને 27 મે ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
• 25 અને 26 મે ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
Advertisement
આ પણ વાંચો… Aditya Singh Rajput Passed away: 32 વર્ષની ઉંમર માં આ અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા, જાણો ક્યાંથી મળી લાશ
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો