Train Passenger image 1

Season ticket holders allowed to travel: સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી; જાણો વિગતે..

Season ticket holders allowed to travel: સિઝન ટિકિટ ધારકોને અમદાવાદ મંડળ પર નિર્દિષ્ટ મેલ/એક્સપ્રેસ ટ્રેનોના બીજા વર્ગના અનારક્ષિત કોચમાં મુસાફરી કરવાની મંજૂરી

  રિપોર્ટઃ રામ મણિ પાંડે
અમદાવાદ, 02 જુલાઈ:
Season ticket holders allowed to travel; પશ્ચિમ રેલ્વે દ્વારા મેલ/એક્સપ્રેસ ટ્રેનોના સીઝન ટિકિટ ધારકોને નિર્દિષ્ટ મેલ/એક્સપ્રેસ ટ્રેનોના અનારક્ષિત કોચમાં મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. જો કોઈ સીઝન ટિકિટ ધારક મુસાફર બિન-નિર્દિષ્ટ મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતો જોવા મળે, તો તેને ટિકિટ વિના ગણવામાં આવશે અને આ સંબંધમાં હાલના નિયમો અનુસાર ચાર્જ લેવામાં આવશે.

અમદાવાદ મંડળના પર સીઝન ટિકિટ ધારકોને નીચેની નિર્દિષ્ટ મેલ/એક્સપ્રેસ ટ્રેનોના બીજા વર્ગના અનારક્ષિત કોચમાં નિર્દિષ્ટ સ્ટેશનો વચ્ચે મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે.

1.   ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ (રાજકોટ-અમદાવાદ વચ્ચે)

Advertisement

2.   ટ્રેન નંબર 12655/56 અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ (અમદાવાદ-બરોડા-અમદાવાદ વચ્ચેના સુપરફાસ્ટ ભાડા સાથે)

3.   ટ્રેન નંબર 12971/72 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર એક્સપ્રેસ (અમદાવાદ-સુરેન્દ્રનગર – ભાવનગર વચ્ચે સુપરફાસ્ટ ભાડા સાથે)

4.   ટ્રેન નંબર 14820/19 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ (સાબરમતી-ભીલડી-સાબરમતી વચ્ચે)

Advertisement

5.   ટ્રેન નંબર 19015/16 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસ (અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ -અમદાવાદ વચ્ચે)

6.   ટ્રેન નંબર 19033/34 વલસાડ-અમદાવાદ એક્સપ્રેસ (વલસાડ-અમદાવાદ-વલસાડ વચ્ચે)

7.   ટ્રેન નંબર 19119/20 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ (અમદાવાદ-સોમનાથ-અમદાવાદ વચ્ચે)

Advertisement

8.   ટ્રેન નંબર 19217/18 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસ (અમદાવાદ-રાજકોટ-અમદાવાદ વચ્ચે)

9.   ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ (પશ્ચિમ રેલ્વે વિભાગ પર સુપરફાસ્ટ ભાડા સાથે)

10.  ટ્રેન નંબર 22185 અમદાવાદ-પુણે એક્સપ્રેસ (પશ્ચિમ રેલવે વિભાગ પર સુપરફાસ્ટ ભાડા સાથે)

Advertisement

11.  ટ્રેન નંબર 22953/54 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ (મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સુપરફાસ્ટ ભાડા સાથે)

12.  ટ્રેન નંબર 22955/56 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ (બાંદ્રા ટર્મિનસ-ભુજ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ ભાડા સાથે)

13.  ટ્રેન નંબર 14821/22 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ (પાલનપુર-સાબરમતી-પાલનપુર વચ્ચે)

Advertisement

14.  ટ્રેન નંબર 14893/94 જોધપુર-પાલનપુર એક્સપ્રેસ (ભીલડી-પાલનપુર-ભીલડી વચ્ચે)

આ પણ વાંચો..5 inches of rain in Deesa: રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર પાણી ભરાતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Advertisement
Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.