MEMU train

Trains Stoppage cancelled: યાત્રીગણ કૃપ્યા ધ્યાન દેં! મકરપુરા સ્ટેશન પર આ ટ્રેનો ઉભી રહેશે નહીં

Trains Stoppage cancelled: મકરપુરા યાર્ડના રિમોડલિંગના કામને કારણે 24 જૂન સુધી મકરપુરા સ્ટેશન પર આઠ પેસેન્જર ટ્રેનો ઉભી રહેશે નહીં.

વડોદરા, 23 મેઃ Trains Stoppage cancelled: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના મકરપુરા સ્ટેશન પર 26 મે થી 24 જૂન (કુલ 30 દિવસ માટે) યાર્ડ રિમોડલિંગના કામને કારણે, મકરપુરા સ્ટેશન પર નીચેની 8 ટ્રેનોના સ્ટોપેજ 24 જૂન સુધી અસ્થાયી રૂપે રદ કરવામાં આવશે.

અપ ટ્રેનોઃ

  • ટ્રેન નં. 09156 વડોદરા-સુરત મેમુ
  • ટ્રેન નં. 09080 વડોદરા-ભરૂચ મેમુ
  • ટ્રેન નં. 09162 વડોદરા-વલસાડ સ્પેશિયલ
  • ટ્રેન નં. 09300 આનંદ-ભરૂચ મેમુ

ડાઉન ટ્રેનોઃ

Advertisement
  • ટ્રેન નં. 09299 ભરૂચ – આનંદ મેમુ
  • ટ્રેન નં. 09161 વલસાડ – વડોદરા સ્પેશિયલ
  • ટ્રેન નં. 09079 સુરત-વડોદરા મેમુ
  • 09155 સુરત – વડોદરા મેમુ

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે.

આ પણ વાંચો… Ahmedabad-Darbhanga Sabarmati Express Train: હવે આ સ્ટેશન ઉપર પણ ઉભી રહશે અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Advertisement