Passenger train 6 1

Trains will run on diverted route: અમદાવાદથી ઉપડતી પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

Trains will run on diverted route; લખનૌ મંડળમાં ડબલિંગના કામને કારણે અમદાવાદથી ઉપડતીપસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

અમદાવાદ, 18 માર્ચ: Trains will run on diverted route: ઉત્તર રેલવેના લખનૌ મંડળમાં ડબલિંગના કામને કારણે, અમદાવાદથી ઉપડતી પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

  • 24 માર્ચ 2023ની ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા બારાબંકી-ગોરખપુર-છપરાના રુટ પર દોડશે
  • 20 માર્ચ 2023ની ટ્રેન નંબર 09466 દરભંગા – અમદાવાદસ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા છપરા – ગોરખપુર- બારાબંકી-ના રુટ પર દોડશે
  • 18માર્ચ 2023ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ – કામાખ્યા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ – પ્રતાપગઢ – વારાણસીના રુટ પર દોડશે
  • 22 માર્ચ 2023ની ટ્રેન નંબર 15668 કામાખ્યાગાંધીધામ એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વારાણસી- પ્રતાપગઢ -લખનૌના રુટ પર દોડશે
  • 24 માર્ચ 2023ની ટ્રેન નંબર 15635  ઓખા – ગુવાહાટી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ – પ્રતાપગઢ – વારાણસીના રુટ પર દોડશે
  • 20 માર્ચ 2023ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી – ઓખા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વારાણસી- પ્રતાપગઢ -લખનૌના રુટ પર દોડશે

રેલવે યાત્રીઓતેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાનો પ્રારંભકરે. ટ્રેનોના પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે. 

આ પણ વાંચો:-Madhavpurna mandve thi: માધવપુર ઘેડનો મેળો ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાતણે બાંધે છે

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો