sabarmati station 600x337 1

Veraval-Ahmedabad Somnath Express: વેરાવળ-અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ આ સ્ટેશન સુધી જશે, વાંચો વિગતે

Veraval-Ahmedabad Somnath Express: વેરાવળ-અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ 22 જૂન સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન સુધી જશે

રાજકોટ, 25 મેઃ Veraval-Ahmedabad Somnath Express: અમદાવાદ સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન થી પસાર થનારી ટ્રેન નંબર 22958/22957 વેરાવળ-અમદાવાદ-વેરાવળ “સોમનાથ એક્સપ્રેસ” તાત્કાલિક અસરથી 22 જૂન સુધી વેરાવળથી રવાના થઈને સાબરમતી સ્ટેશન સુધી જશે અને રીટર્ન માં સાબરમતીથી જ શરૂ થઈને વેરાવળ જશે. ઉપરોક્ત બંને ટ્રેનો અમદાવાદ સ્ટેશને જશે નહીં.

આ પણ વાંચો… Munawwar rana Health update: પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાની તબિયત લથડી; આગામી 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Advertisement