રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મહામારીનું સંક્રમણ ફેલાતું અટકાવવા ખાસ આયોજન
ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૧ લાખ ૫૫ હજારથી વધુ લોકોનાં સર્વે માટે ૩,૫૭૬ કર્મચારીઓ કાર્યરત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયાએ પોઝિટિવ દર્દીની મુલાકાત લઈ તેનાં ખબર અંતર પૂછ્યા હતા. રાજકોટ, તા. ૬, સપ્ટેમ્બર : રાજકોટ ગ્રામ્ય … Read More