train 9

Ahmedabad-Gorakhpur Express changed route: અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે

Ahmedabad-Gorakhpur Express changed route: 26 જૂનની અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે

google news png

અમદાવાદ, ૨૨ જૂન: Ahmedabad-Gorakhpur Express changed route: નોર્થ ઈસ્ટર્ન રેલ્વેમાં ભટની-ઓરીહર સેક્શનના કીડિહરાપુર-બેલથરા રોડ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ માટે નૉન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:-

  • 26 જૂન 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વારાણસી-મઉ-ભટની-ગોરખપુર ને બદલે પરિવર્તિત માર્ગ વાયા વારાણસી-શાહગંજ-અયોધ્યા કેન્ટ-ગોરખપુર થઈને દોડશે. આ ટ્રેન મઉ, ભટની અને દેવરિયા સદર સ્ટેશને નહીં જાય.

આ પણ વાંચો:- Okha-Veraval Route change: ઓખા-વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે,મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો