Rain forecast in Gujarat: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની કરી આગાહી, વાંચો વિગત
Rain forecast in Gujarat: 31મી માર્ચ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલ અને ભરૂચ અને કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી શકે … Read More