Sunita Williams: નાસાની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર થઇ ઘરવાપસી, જુઓ વીડિયો
Sunita Williams: નાસાની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે 3:27 વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી પર ઘરવાપસી કરી નવી દિલ્હી, 18 માર્ચઃ Sunita Williams: નાસાની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે … Read More