Ekadashi Vrat: દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ
પ્રતિવર્ષે આવતો ચાતુર્માસ ભક્તિની મોસમ સાથે કેટકેટલાં ઉત્સવોનો ઉપહાર લઈને આવે છે ! ચાતુર્માસમાં ભક્તિનાં વિવિધ સ્વરૂપો નીખરી ઊઠે છે. ચાતુર્માસને આપણા મહાન ઋષિમુનિઓએ પવિત્ર પર્વો અને ઉત્સવોથી એવી રીતે … Read More