Rajkot Station Mahotsav

Mahashivratri mela train: “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે

Mahashivratri mela train: “મહાશિવરાત્રી મેળા” દરમિયાન રાજકોટ ડિવિઝનની 2 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે

google news png

રાજકોટ, 20 ફેબ્રુઆરી: Mahashivratri mela train: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ જૂનાગઢમાં યોજાનારા “મહાશિવરાત્રી મેળા” માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. વિગતો નીચે મુજબ છે:-

BJ ADVT
  1. ટ્રેન નંબર 19119/19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળમાં 22.02.2025 થી 27.02.2025 સુધી અને ગાંધીનગર કેપિટલથી 23.02.2025 થી 28.02020 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે.
  2. ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-રાજકોટ-પોરબંદરમાં 22.02.2025 થી 27.02.2025 સુધી અને રાજકોટથી 22.02.2025 થી 27.05.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે.

આ પણ વાંચો:- Gujarat budget announcement: નાણા મંત્રી કનુભાઇ દેસાઇનુ અંદાજપત્રના ઉદ્બોધન; વાંચો સંપૂર્ણ માહિતી

View this post on Instagram

A post shared by Buyer Junction (@buyerjunction)

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો