Train

Porbandar-Shalimar train scheduled: પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન સાંતરાગાછી સ્ટેશન સુધી જશે

Porbandar-Shalimar train scheduled: ૧૯ નવેમ્બરની પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન સાંતરાગાછી સ્ટેશન સુધી જશે

google news png

રાજકોટ, 05 નવેમ્બર: Porbandar-Shalimar train scheduled: રેલવે તંત્ર દ્વારા શાલીમાર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ સંબંધિત એન્જિનિયરિંગ કાર્ય કરવાને કારણે, ૧૯ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પોરબંદરથી ઉપડનારી થનારી પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન શાલીમારની જગ્યાએ સાંતરાગાછી સ્ટેશન સુધી જશે.

આ પણ વાંચો:- WR 75th Foundation Day: રાજકોટ ડિવિઝનના સ્ટેશન ભવનો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા

આ જ પ્રમાણે, ૨૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ શાલીમારથી ઉપાડનારી ટ્રેન સંખ્યા ૧૨૯૦૬ શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ શાલીમારની જગ્યાએ સાંતરાગાછી સ્ટેશનથી જ શરૂ થશે. વિસ્તૃત માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો