cancel train 2

Demu Trains Canceled: વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ

Demu Trains Canceled: 9 નવેમ્બર ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ

google news png

રાજકોટ, 06 નવેમ્બર: Demu Trains Canceled: ટેકનિકલ કારણોસર, 9 નવેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે.

રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર
  • ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર
  • ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર
  • ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર
  • ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર
  • ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર
  • ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી
  • ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી
  • ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી
  • ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી
  • ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી
  • ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી

આ પણ વાંચો:- Not selfishness but seva: સ્વાર્થ નહીં, પણ સેવા: વિદિતાત્માનંદ સરસ્વતીજી

રેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો