Repeater Exam time-table: ધો.૧૦-૧૨ની રીપિટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, વાંચોઃ વિષય, સમય અને તારીખ સહિતનું ટાઇમટેબલ

ગાંધનીગર, 23 જૂનઃRepeater Exam time-table: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરી(Repeater Exam time-table)ક્ષા કોરોનાને લીધે આ વર્ષે રદ થયા બાદ રીપિટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ કરી માસ પ્રમોશન આપવાની ઉગ્ર માંગ ઉઠી હતી પરંતુ રીપિટરો અને ખાનગી વિદ્યાર્થીઓ સ્કૂલમા રેગ્યુલર ગયા ન હોય તેમજ ગત વર્ષે રીપિટરોને પરીક્ષાની એક તક મળી હોવાથી માસ પ્રમોશન ન આપી શકાય તેમજ પરીક્ષા લેવી પડે તેવા તર્ક બોર્ડ દ્વારા ૧૫મી જુલાઈથી રીપિટરો-ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોના એસઓપી સાથે રાજ્યભરમાં લેવામા આવનાર છે.જેનો આજે વિધિવત કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે.

દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા અહીં ક્લીક કરો.

ધો.૧૨ સાયન્સનો કાર્યક્રમ

તારીખ  સમય       વિષય

૧૫-૭ ૨ઃ૩૦થી૬ઃ૦૦ ફીઝિક્સ

૧૬-૭ ૨ઃ૩૦થી૬ઃ૦૦ કેમિસ્ટ્રી

૧૯-૭ ૨ઃ૩૦થી૬ઃ૦૦ બાયોલોજી

૨૩-૭ ૨ઃ૩૦થી૬ઃ૦૦ ગણિત

૨૫-૭ ૨ઃ૩૦થી૬ઃ૦૦ અંગ્રેજી(પ્રથમ,દ્વિતિય ભાષા)

૨૬-૭ ૨ઃ૩૦થી૬ઃ૦૦ પ્રથમ ભાષા વિષય

દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા અહીં ક્લીક કરો.

ધો.૧૦નો પરીક્ષા કાર્યક્રમ

તારીખ     વિષય(સમય ૧૦થી૧ઃ૧૫)

૧૫-૭ પ્રથમ ભાષા વિષય

      (ગુજરાતી,હિન્દી,અંગ્રેજી,મરાઠી,ઉર્દુ સહિતની)

૧૬-૭ ગુજરાતી (દ્વિતિય  ભાષા)

૧૯-૭ વિજ્ઞાાન

૨૩-૭ ગણિત

૨૫-૭ અંગ્રેજી (દ્વિતિય ભાષા)

૨૬-૭ સામાજિક વિજ્ઞાાન

૨૭-૭ દ્વિતિય ભાષા વિષય

      (હિન્દી,સંસ્કૃત,ઉર્દુ સહિતની)

દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા અહીં ક્લીક કરો.

ધો.૧૨ સામાન્ય પ્રવાહનો કાર્યક્રમ

તારીખ     ૧૦થી૧ઃ૧૫                ૨ઃ૩૦થી૫ઃ૪૬

૧૫-૭ ચિત્ર,કોમ્પ્યુટર,સંંગિત     એકાઉન્ટ,સા.વિજ્ઞાાન

૧૬-૭ ઈતિહાસ                  રાજ્યશાસ્ત્ર,આંકડાશાસ્ત્ર

૧૯-૭ કૃષિવિદ્યા,ડેરી વિજ્ઞાાન

 સહિતના વિષય          પ્રથમ ભાષા વિષય    (ગુજરાતી,હિન્દી,મરાઠી,ઉર્દુ  સહિતની )

૨૩-૭ એસ .પી,વાણિજ્ય પત્રવ્યવહાર    ભૂગોળ

૨૫-૭ મનોવિજ્ઞાાન                     અર્થશાસ્ત્ર

૨૬-૭ સમાજશાસ્ત્ર                વાણિજ્ય વ્યવસ્થા

૨૭-૭ સંસ્કૃત,ફારસી,પ્રાકૃત        હિન્દી(દ્વિતિય ભાષા)

૨૮-૭ તત્વજ્ઞાાન                દ્વિતિયભાષા (ગુજરાતી,અંગ્રેજી)

દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા અહીં ક્લીક કરો.

ધો.૧૦નો પરીક્ષા કાર્યક્રમ

તારીખ     વિષય(સમય ૧૦થી૧ઃ૧૫)

૧૫-૭ પ્રથમ ભાષા વિષય

      (ગુજરાતી,હિન્દી,અંગ્રેજી,મરાઠી,ઉર્દુ સહિતની)

૧૬-૭ ગુજરાતી (દ્વિતિય  ભાષા)

૧૯-૭ વિજ્ઞાાન

૨૩-૭ ગણિત

૨૫-૭ અંગ્રેજી (દ્વિતિય ભાષા)

૨૬-૭ સામાજિક વિજ્ઞાાન

૨૭-૭ દ્વિતિય ભાષા વિષય

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીર ખાતેથી બીએસએફ(border security force)એ એક વ્યક્તિને ઠાર માર્યો, તેની પાસેથી 135 કરોડ રૂપિયાનું હેરોઈન મળી આવ્યું- વાંચો વિગત