Mandirnu nirman: મંદિરનું નિર્માણ થાય છે, હૈયે આનંદ ઉભરાય છે:
Mandirnu nirman: !! મારા બાવાજી હાજરા હાજર છે !!
Mandirnu nirman
મંદિરનું નિર્માણ થાય છે,
હૈયે આનંદ ઉભરાય છે,
મારા બાવાજી ઉંટવામાં પૂજાય છે,
મારા બાવાજી હાજરા હાજર છે.
હે એવા ઉંટવા કેરા ગામમાં,
શ્રદ્ધા ને વિશ્વાસમાં,
રંગાઈ જાઓ આ સત્સંગમાં,
મારા બાવાજી હાજરા હાજર છે.
હે એવા ત્યાગ બલિદાનની મૂરત,
નિઃસ્વાર્થ ભરી છે સૂરત,
દર્શન કાજે આવો આંગણીયે,
મારા બાવાજી હાજરા હાજર છે.
********
આ પણ વાંચો..Intjaar part-8: જુલી પરિવાર સાથે હોય એટલે બધી જગ્યાએ ફાવી જતું હોય છે પરંતુ અહીં મારો પરિવાર છે…