12 year old daughter suicide

Young man commits suicide: મંગેતરના ત્રાસથી કંટાળીને એક યુવકે કર્યો આપઘાત- વાંચો વિગત

Young man commits suicide: યુવકે મંગેતરની ડિમાન્ડ અને જીદથી કંટાળીને પોતાનો જીવનનો અંત કર્યો છે

અમદાવાદ, 02 માર્ચઃ Young man commits suicide: અમદાવાદના નરોડાથી મંગેતરના ત્રાસથી કંટાળીને એક યુવકે આપઘાત કરવાના આક્ષેપ કર્યો છે. જેમાં પોલીસે આપઘાતનો ગુનો નોંધીને પરિવારના આક્ષેપોને લઈને તપાસ શરૂ કરી છે.

જેમાં મંગેતરની જીદ અને લાલચથી કંટાળીને એક યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. જેમાં નરોડા વિસ્તારની જયા લખન મંખીજા નામના યુવકે મંગેતરની ડિમાન્ડ અને જીદથી કંટાળીને પોતાનો જીવનનો અંત કર્યો છે. યુવકે મંગેતરની ડિમાન્ડ અને જીદથી કંટાળીને પોતાનો જીવનનો અંત કર્યો છે.

આ પણ વાંચોઃ Heat wave alert: ગુજરાતમાં માર્ચથી ગરમીની થશે શરુઆત, વાંચો હવામાન વિભાગની આગાહી વિશે

Gujarati banner 01