Gandhinagar Station

Gandhinagar-Varanasi Express: ગાંધીનગરથી વારાણસી જતા મુસાફરો માટે સારા સમાચાર; વાંચો સંપૂર્ણ સમાચાર

Gandhinagar-Varanasi Express: ગાંધીનગર-વારાણસી એક્સપ્રેસમાં 6 વધારાના કોચ ઉમેરવામાં આવશે

ગાંધીનગર, 09 જુલાઈ: Gandhinagar-Varanasi Express: મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર કેપિટલ-વારાણસી-ગાંધીનગર કેપિટલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે 6 વધારાના કોચ ઉમેરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે.

• ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર કેપિટલ-વારાણસી-ગાંધીનગર કેપિટલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં એક થર્ડ એસી, બે થર્ડ એસી ઈકોનોમી, બે સ્લીપર અને એક જનરલ ક્લાસ ના કોચ 11 જુલાઈ 2024થી ગાંધીનગરથી અને 10 જુલાઈ 2024થી વારાણસીથી ઉમેરવામાં આવશે.

આ પણ વાંચો:- Change in train timings: ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

ટ્રેનોના સ્ટોપેજ ના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો