Kejariwal 0710

દિલ્હીમાં સ્થિતિ વધુ ગંભીર થતા સીએમ કેજરીવાલે લોકડાઉન લંબાવવાની(lockdown extended) કરી જાહેરાત- વાંચો વધુ વિગત

દિલ્હી, 25 એપ્રિલઃ દિલ્હીમાં કોરોનાના કારણે હાલાતમાં જરાય સુધારો જોવા મળી રહ્યો નથી જેને પગલે રાજ્ય સરકારે લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવ્યું(lockdown extended) છે. સીએમ અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે વિચાર કર્યા બાદ આ નિર્ણય લીધો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આથી દિલ્હીમાં લોકડાઉન લગાવવું(lockdown extended) જરૂરી થઈ ગયું હતું. 

lockdown extended

સીએમ કેજરીવાલે કહ્યું કે કોરોનાને પહોંચી વળવા માટે લોકડાઉન અંતિમ હથિયાર છે. જે રીતે કેસ વધી રહ્યા હતાં આ આખરી હથિયારનો ઉપયોગ જરૂરી બની ગયો હતો. હજુ પણ કોરોનાનો પ્રકોપ ચાલુ છે. આથી અમે રાજ્યમાં લોકડાઉન આગળ વધારવાનો નિર્ણય લીધો છે. આ લોકડાઉન 3જી મે સવારે પાંચ વાગ્યા સુધી આગળ(lockdown extended) વધારવામાં આવ્યું છે. 

lockdown extended

અત્રે જણાવવાનું કે દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 32 ટકા ઉપર જોવા મળી રહ્યો છે. ઓક્સિજન સંકટ પણ છે. બેડ્સની પણ ભારે અછત છે જેના કારણે હાલ સરકારને લોકડાઉન વધારવા(lockdown extended) સિવાય બીજો કોઈ રસ્તો જોવા મળી રહ્યો નથી.

આ પણ વાંચો….

વડોદરાના પોલીસ જવાને દાહોદમાં સારવાર હેઠળના જવાન માટે કર્યું પ્લાઝમાનું દાન(plasma donate)