cancel train 2

Rajkot division canceled train updates: રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનો રદ

Rajkot division canceled train updates: નાગપુર ડિવિઝન માં નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનો રદ

google news png

રાજકોટ, 06 ઓગસ્ટ: Rajkot division canceled train updates: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે ના નાગપુર ડિવિઝન માં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે, રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

રદ કરાયેલી ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે:-

Rakhi Sale 2024 ads
  1. 10 અને 17 ઓગસ્ટ, 2024 ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22939 ઓખા-બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ.
  2. 12 અને 19 ઓગસ્ટ, 2024 ના રોજ બિલાસપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ.
  3. 18 ઓગસ્ટ, 2024 ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22905 ઓખા-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ.
  4. 20 ઓગસ્ટ, 2024 ના રોજ શાલીમાર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ.

આ પણ વાંચો:- Mission 3 Million Trees: અમદાવાદ મહાનગરપાલિકાનો મિશન થ્રી મિલિયન ટ્રીઝનો સંકલ્પ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો