train 9

Big news for passengers: અમદાવાદ મંડળ ની કેટલીક ટ્રેનો રદ્દ રહેશે

Big news for passengers: જબલપુર મંડળ માં નોન ઇન્ટરલોકિંગ કાર્ય ના કારણે અમદાવાદ મંડળ ની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

google news png

અમદાવાદ, ૧૪ જૂન: Big news for passengers: પશ્ચિમ રેલવે ના જબલપુર મંડળ ખાતે માલખેડી અને મહાદેવખેડી સ્ટેશનો વચ્ચે ડબલીંગ કાર્યના સંબંધમાં નોનઇન્ટરલોકિંગ કાર્યના કારણે અમદાવાદ મંડળ ની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

રદ ટ્રેનો:

1.    16,23,30 જૂન અને 7 જુલાઇ ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19421 અમદાવાદ – પટના સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.

2.    18 તથા 25 જૂન અને 02 તથા 09 જુલાઈ 2024 ના રોજ પટના થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19422 પટના – અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.

3.    19 તથા 26 જૂન અને 3 જુલાઈ 202 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19413 અમદાવાદ – કોલકાતા એક્સપ્રેસ રદ્દ રહેશે.

4.    22 તથા 29 જૂન અને 6 જુલાઈ 2024 ના રોજ કોલકાતા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19414 કોલકાતા – અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે.

5.    5,6,7, અને 9 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19489 અમદાવાદ – ગોરખપુર એક્સપ્રેસ રદ્દ રહેશે.

6.    6,7,8 અને 10 જુલાઈ ના રોજ ગોરખપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19490 ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે.

7.    23 અને 30 જૂન 2024 ના રોજ   અમદાવાદ થી ઉપડનારી   ટ્રેન સંખ્યા 09493 અમદાવાદ – પટના સ્પેશ્યલ રદ્દ રહેશે.

8.    25 જૂન અને 02 જુલાઈ 2024 ના રોજ પટના થી ઉપડનારી ટ્રેન સંખ્યા 09494 પટના – અમદાવાદ સ્પેશ્યલ રદ્દ રહેશે.

9.    02 અને 09 જુલાઈ 2024 ના રોજ ભુજ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22829 ભુજ-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.

10. 29 જૂન અને 6 જુલાઈ 2024 ના રોજ શાલીમાર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22830 શાલીમાર – ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.

11. 5 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 15560 અમદાવાદ – દરભંગા સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.

12. 3 જુલાઈ 2024 ના રોજ દરભંગા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 15569 દરભંગા – અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે.

આ પણ વાંચો:- Increased income from organic farming: ધો.8 પાસ ખેડૂત વાલજીભાઈ ચૌધરીએ પાકોનું ઉત્પાદન કરી વાર્ષિક રૂ.12 લાખની આવક ઉભી કરી

ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલનારી ટ્રેનો

1.    24,28 જૂન અને 1,5,8 જુલાઈ ના રોજ જબલપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 11466 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ જબલપુર – કટની મુડવારા-બીના – ભોપાલ ના બદલે પરિવર્તિત માર્ગ વાયા જબલપુર-ઇટારસી-ભોપાલ ના રસ્તે ચાલશે.

2.    15, 17, 22, 24, 29 જૂન અને 1, 6, 8, જુલાઈ 2024 ના રોજ સોમનાથ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 11465 સોમનાથ – જબલપુર સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ભોપાલ-બીના-કટની- મુડવારા-જબલપુર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-ઇટારસી-જબલપુર ના રસ્તે ચાલશે.

3.    22, 23, 24, 26, 27, 28, 29, 30 જૂન અને 1, 3, 4, 5 જુલાઈ 2024 ના રોજ ગોરખપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુરા-સંત હીરદારામ નગર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા કટની-જબલપુર-ઇટારસી ભોપાલ-સંત હીરદારામ નગર ના રસ્તે ચાલશે.

4.    29, 30, જૂન અને 2, 3, 4, જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના-કટની ના બદલે પરિવર્તિત માર્ગ વાયા સંત હીરદારામ નગર-ભોપાલ-ઇટારસી-જબલપુર-કટની ના રસ્તે ચાલશે.

5.    26 જૂન 2024 ના રોજ દરભંગા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 15559 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુરા-સંત હીરદારામનગર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા કટની-જબલપુર-ઇટારસી-ભોપાલ-સંત હીરદારામ નગર ના રસ્તે ચાલશે.

6.    28 જૂન 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 15560 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના-કટની ના બદલે પરિવર્તિત માર્ગ વાયા સંત હીરદારામ નગર-ભોપાલ-ઇટારસી-જબલપુર-કટનીના રસ્તે ચાલશે.

7.    12, 14, 16, 19, 21, 23, 26, 28, 30 જૂન અને 3, 5, 7 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ મક્કસી-રૂઠિયાઈ-ગુના-બીના ના બદલે મક્કસી-સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના ના રસ્તે ચાલશે.

8.    12, 15, 17, 19, 22, 24, 26, 29, જૂન અને 1, 3, 6, 8 જુલાઈ 2024 ના રોજ દરભંગા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ બીના-ગુના-રૂઠિયાઈ-મક્કસી ના બદલે પરિવર્તિત માર્ગ વાયા બીના-નિશાતપુરા-સંત હીરદારામ નગર-મક્કસી ના રસ્તે ચાલશે.

9.    13, 15, 17, 18, 20, 22, 24, 25, 27, 29 જૂન અને 1, 2, 4, 6, 8, 9 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19167 અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા મક્કસી-રૂઠિયાઈ-ગુના-બીના ના બદલે પરિવર્તિત માર્ગ વાયા મક્કસી-સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના ના રસ્તે ચાલશે.

10. 13, 14, 16, 18, 20, 21, 23, 25, 27, 28, 30 જૂન અને 2, 4, 5, 7, 9 જુલાઈ 2024 ના રોજ વારાણસી થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19168 વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ બીના-ગુના-રૂઠિયાઈ-મક્કસી ના બદલે પરિવર્તિત માર્ગ વાયા બીના-નિશાતપુરા-સંત હીરદારામ નગર-મક્કસી ના રસ્તે ચાલશે.

11. 14, 21, 28 જૂન અને 5 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 09465 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ તેના નિર્ધારિત માર્ગ મક્કસી-રૂઠિયાઈ-ગુના-બીના ના બદલે મક્કસી-સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના ના રસ્તે ચાલશે.

12. 17, 24 જૂન અને 1, 8 જુલાઈ 2024 ના રોજ દરભંગા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 09466 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ તેના નિર્ધારિત માર્ગ બીના-ગુના-રૂઠિયાઈ-મક્કસી ના બદલે પરિવર્તિત માર્ગ વાયા બીના-નિશાતપુરા-સંત હીરદારામ નગર-મક્કસી ના રસ્તે ચાલશે.

ટ્રેનો ના સ્ટોપેજ, સમય અને સંરચના ના સંબંધમાં વિસ્તૃત જાણકારી માટે યાત્રી  www.enquiry.indianrail.gov.in  પર જઈને અવલોકન કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો