Moong

Farmers Online registration: પોરબંદર જિલ્લાના ખેડૂતો તા. ૨૦ જુલાઇ સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે

Farmers Online registration: તા.૨૧ જુલાઇથી ખરીદી શરૂ કરવામાં આવશે. પોરબંદર જિલ્લાના ખેડૂતો તા. ૨૦ જુલાઇ સુધી ઓનલાઇન નધણી કરાવી શકશે.

અમદાવાદ, 14 જુલાઈ: Farmers Online registration: નોંધણી માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, ગામ નમૂના-૭ ની નકલ, ઉનાળુ ૨૦૨૧-૨૨ મગના વાવેતર અંગે ગામ નમૂના-૧૨ માં પાકની નોંધ અથવા પાક વાવણી અંગેનો તલાટીનો દાખલો, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી દસ્તાવેજો ખેડૂતોને આપવાના રહેશે.

રાજ્યના ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્રારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી રૂ.૭૨૭૫ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે તા.૨૦ જુલાઇ સુધી ખેડૂતોની ઓનલાઇન નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઇ મારફત વિનામૂલ્યે થશે. તા.૨૧ જુલાઇથી ખરીદી શરૂ કરવામાં આવશે. પોરબંદર જિલ્લાના ખેડૂતો તા. ૨૦ જુલાઇ સુધી ઓનલાઇન નધણી કરાવી શકશે.

આ પણ વાંચો..Adani group enter telecom sector: અદાણી ગ્રૂપ આ કંપનીના નામથી ટેલિકોમ વિભાગમાં પ્રવેશ કરશે, DoTએ આપી જાણકારી

Farmers Online registration: પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે તા.૨૦ જુલાઇ સુધી ખેડૂતોની ઓનલાઇન નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઇ મારફત વિનામૂલ્યે થશે.

નોંધણી માટે (Farmers Online registration) ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, ગામ નમૂના-૭ ની નકલ, ઉનાળુ ૨૦૨૧-૨૨ મગના વાવેતર અંગે ગામ નમૂના-૧૨ માં પાકની નોંધ અથવા પાક વાવણી અંગેનો તલાટીનો દાખલો, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી દસ્તાવેજો ખેડૂતોને આપવાના રહેશે. નોંધણી માટે મોબાઇલ ફોન નંબર ફરજીયાત રહેશે જેમાં ઓ.ટી.પી આધારિત નોંધણી થશે. ખેડૂતોએ નોંધણી માત્ર ઓનલાઇન કરવાની રહેશે.

Gujarati banner 01