somnath bhashm shringar

Somnath Mahadev darshan: સોમનાથ મહાદેવના ભસ્મ શૃંગાર દર્શન

Somnath Mahadev darshan: શ્રાવણના ત્રીજા દિવસે શ્રી સોમનાથ મહાદેવને ભસ્મ શૃંગાર

નિર્મોહ અને નિરંતરતા નું પ્રતિક છે મહાદેવનો ભસ્મ શ્રૃંગાર 

google news png

સોમનાથ, 07 ઓગસ્ટ: Somnath Mahadev darshan: શ્રાવણના ત્રીજા દિવસે શુક્લ ત્રીજની તિથિ પર સોમનાથ મહાદેવને વિશેષ ભસ્મ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.

સોમનાથ મહાદેવને ભસ્મ દર્શન શ્રૃંગાર એક પ્રાચીન પૂજાવિધિ છે. આ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને યજ્ઞભસ્મથી શણગારવામાં આવે છે. 

શાસ્ત્રોમાં ભસ્મને વૈરાગ્ય અને નિર્મોહનું પ્રતિક કેહવાના આવેલ છે. માનવામાં આવે છે કે આ ભસ્મથી લેપ કરેલ શિવલિંગના દર્શનથી મનુષ્ય મોહમાયાના દંભ માંથી મુક્ત થઈ શિવત્વ ની અનુભૂતિ કરે છે.

આ પણ વાંચો:- World Tribal Day: 9 ઓગસ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે આદિજાતિ તુર નૃત્યની પ્રસ્તુતિ

Rakhi Sale 2024 ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *