class-12 result: ધો. 12ના પરિણામની માર્કશીટનું માળખું જાહેર, ધોરણ 10 અને 11 માં ગણાશે આટલાં ગુણ- વાંચો સંપૂર્ણ વિગત

ગાંધીનગર, 17 જૂનઃ ધોરણ 12ના પરિણામની માર્કશીટ(class-12 result)નું માળખું જાહેર થઇ ગયું છે. જુલાઇના બીજા અઠવાડિયામાં જ પ્રમાણપત્રનું વિતરણ થઇ જશે. ધોરણ 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ગણાશે તો ધોરણ 10 બોર્ડના ગુણના 50 ગુણ ગણવામાં આવશે. જ્યારે ધોરણ 11ના 25 ગુણ ગણવામાં આવશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit shah) આ તારીખ આવશે ગુજરાતની મુલાકાતે, આ રહેશે કાર્યક્રમ