જાણો સરહદ પર દેશ ની રક્ષા કરતા સૌનીકો માટે જામનગરથી શુ મોકલવામાં આવશે…

એક રાખી ફૌજી કે નામ અંતર્ગત નગરસેવિકા ડિમ્પલબેન રાવલ દ્વારા જામનગરથી બહેનોની રાખડી સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકો સુધી મોકલાશે સીયાચીન અવરનેશ ડ્રાઇવ અને મહિલા કોર્પોરેટર દ્વારા ગત વર્ષે … Read More

ડૉ. ચિરાગ પટેલે માનસિક રીતે ‘પોઝિટીવ’ રહી કોરોનાને ‘નેગેટીવ’ કર્યો

પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવવા ડૉક્ટર ચિરાગ સંકલ્પબધ્ધ ડૉ. ચિરાગ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી મેડિસીન વિભાગના ઈન્ચાર્જ હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડો. ચિરાગ સામાન્ય … Read More

ડૉ.રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત

સિવિલ હોસ્પિટલના સ્ટાર ઓફ ઘી મન્થ એવોર્ડ ડૉ. રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત ૧૬ જુલાઈ,અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડેડિકેટેડ … Read More

સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો ૧૩ વર્ષીય મુકેશને પીડામાંથી “અનલોક” કર્યા

લોકડાઉન દરમિયાન સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો દ્વારા ૧૩ વર્ષીય મુકેશને અસહ્ય પીડામાંથી “અનલોક” કરાયો.. કોરોનાકાળની વચ્ચે સિવિલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા ૮૦૭ જેટલી નોન કોવિડ સર્જરીની અભૂતપુર્વ સિધ્ધી.. ઓક્સીપીટોસર્વાઇકલ ફ્યુઝન સર્જરી … Read More

અમદાવાદના સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો

સંવેદનશીલતાનો વધુ એકવાર પરિચય આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદના મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો કોવીડ એરામાં ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ … Read More

નિવૃત્તિ પછી પ્રવૃત્તિમય રહી આરોગ્ય ક્ષેત્રે નવો રાહ ચિંધતા ડૉ. અરૂણ આચાર્ય

નિવૃત્તિ પછી પ્રવૃત્તિમય રહી રણ વિસ્તારમાં ખેતી અને આરોગ્ય ક્ષેત્રે નવો રાહ ચિંધતા:ડૉ. અરૂણ આચાર્ય ઇઝરાયેલી ખારેકની બાગાયતી ખેતી દ્વારા સૂકા પ્રદેશમાંઓછા પાણીએ પણ સારી આવક મેળવી શકાય છે:ડૉ. અરૂણ … Read More

GCRI ના તબીબોએ ૬ કલાકની જટીલ સર્જરી બાદ કચ્છના દિલિપસિંહને પીડામુક્ત કર્યા.

કેન્સર હોસ્પિટલમાં સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી કરાઈ ૧૨ જેટલી ખાનગી હોસ્પિટલમાં તપાસ બાદ નાઉમેદી હાથે લાગી હતી.. જી.સી.આર.આઇ.ના તબીબોએ ૬ કલાકની જટીલ સર્જરી બાદ કચ્છના દિલિપસિંહને પીડામુક્ત કર્યા. અમદાવાદ,૧૪ જુલાઈ … Read More

૮ કલાકના જટિલ ઓપરેશન દ્વારા નવી જિંદગી બક્ષતા જી. સી. આર. આઈ.ના તબીબો…….

રેરેસ્ટ ઓફ ધી રેર સર્જરી….. ૮ કલાકના જટિલ ઓપરેશન દ્વારા રાજસ્થાનના જયની અન્નનળીનું ટ્યૂમર દૂર કરી નવી જિંદગી બક્ષતા જી. સી. આર. આઈ.ના તબીબો……. વિશ્વભરમાં આજદિન સુધી બાળકની અન્નનળીમાં ટ્યૂમર … Read More

સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ ખાનગી વિમાન ખરીદવાનો શ્રેય જામનગરના ઉદ્યોગપતિ ના ફાળે…

રિપોર્ટ: જગત રાવલ, જામનગરજામનગર ના ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ શીપીંગ વેપારી અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે આ ઉપરાંત રાજકીય આલમમાં પણ આ પરિવારના વર્ષોથી ડંકા વાગે છે. જામનગર માઁ ટાઉનહોલ … Read More

હું જ ઘરે બેસી રહીશ તો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કોણ કરશે ! ડૉ. પ્રિયંકા શાહ

“મારા ઘરના સભ્યો મને રાજીનામું આપવાનું કહેતા ત્યારે મેં કહ્યું કે જો બધા જ ડૉક્ટર રાજીનામું આપીને ઘરે બેસી જશે તો દર્દીઓની સારવાર કોણ કરશે ? ” આ શબ્દો છે … Read More