રાજનીતિ NEWS UPDATE: 23 નવેમ્બર થી શાળા કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ By Admin November 19, 2020 ગાંધીનગર, ૧૯ નવેમ્બર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બર થી શાળા કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય કોરોના ની પ્રવર્તમાન પરિસ્થિતિ ને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.