નૂતન વર્ષ 2021 ના પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ની અનોખી ભેટ…

breaking news ST Bus 0101

ગાંધીનગર, ૦૧ જાન્યુઆરી: રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી માં 1000 નવી બસ ખરીદ કરીને આગામી જૂન મહિના થી મુસાફરો ની સેવામાં મૂકવામાં આવશે
તેમણે રાજ્યમાં સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન સેવા માટે નવી 50 ઇ બસ મૂકવામાં આવશે તેવી ઘોષણા પણ કરી છે

whatsapp banner 1

મુખ્યમંત્રીશ્રી એ ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં કુલ 33.66 કરોડ ના ખર્ચે સાકાર થયેલા 5 નવા બસ મથકો ના લોકાર્પણ અને 10 નવા બનનારા બસ મથકોના ખાત મુહૂર્ત સંપન્ન કરતા આ જાહેરાત કરી છે.

આ પણ વાંચો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *