train 10

Canceled train updates: અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

Canceled train updates: નાગપુર મંડળ માં નોન ઇન્ટરલોકીંગ કાર્ય ના કારણે અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

google news png

અમદાવાદ, 06 ઓગસ્ટ: Canceled train updates: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે ના નાગપુર મંડળ માં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન ઇન્ટરલોકીંગ કાર્ય ના કારણે, અમદાવાદ મંડળમાંથી ઉપડતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

Rakhi Sale 2024 ads


રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

  1. 10 અને 11 ઓગસ્ટ 2024ના રોજ હાવડાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ.
  2. 13 અને 14 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન સંખ્યા12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ.
  3. 16 ઓગસ્ટ 2024 ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12993 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ.
  4. 19 ઓગસ્ટ 2024ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12994 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ
  5. 10 અને 17 ઓગસ્ટ 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22939 ઓખા-બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ.
  6. 12 અને 19 ઓગસ્ટ 2024ના રોજ બિલાસપુરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ.
  7. 18 ઓગસ્ટ 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22905 ઓખા-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ.
  8. 20 ઓગસ્ટ 2024 ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ.
  9. 14 ઓગસ્ટ 2024ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22973 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ.
  10. 17 ઓગસ્ટ 2024ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22974 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ.

આ પણ વાંચો:- Train route change update: અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-પટના સ્પેશલ ટ્રેનો પરિવર્તિત માર્ગ થી ચાલશે

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો