Intercity Express Canceled: જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ
Intercity Express Canceled: 20 નવેમ્બરની જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ

રાજકોટ, 18 નવેમ્બર: Intercity Express Canceled: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના વટવા-ગેરતપુર સેક્શનમાં બ્રિજ નંબર 711 પર એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે 20 નવેમ્બર, 2024 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.

ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો