Katra station

Katra Express Reschedule: હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રીશેડ્યુલ

Katra Express Reschedule: 4 જૂન ની હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રીશેડ્યુલ કરવામાં આવી

હાપા થી 2 કલાક 40 મિનિટ મોડી ઉપડશે

google news png

રાજકોટ, 03 જૂન: Katra Express Reschedule: પેરિંગ રેક મોડી આવવાને લીધે, 4 જૂન, 2024 ના રોજ હાપા થી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન ને રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન હાપા થી 4 જૂન, 2024 ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 08.30 ના ને બદલે 2 કલાક 40 મિનીટ મોડી એટલે કે સવારે 11.10 કલાકે ઉપડશે.

આ પણ વાંચો:- World Bicycle Day: જોઈ સાયકલ મેં આજે ને યાદ આવી જૂની પુરાણી…

મુસાફરો ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો