train 8

Mahashivratri train canceled: મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન રદ

Mahashivratri train canceled: રાજકોટ અને જૂનાગઢ વચ્ચે 28મી ફેબ્રુઆરી ની મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન રદ

google news png

રાજકોટ, 27 ફેબ્રુઆરી: Mahashivratri train canceled: જૂનાગઢમાં આયોજિત “મહાશિવરાત્રી મેળા”માં મુસાફરોની ભીડમાં ભારે ઘટાડો થતાં, રેલ્વે પ્રશાસને 28.02.2025 ના રોજ રાજકોટ-જૂનાગઢ અને જૂનાગઢ-રાજકોટ “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેનો”ને રદ કરવાનો નિર્ણય લીધો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો