train 8

Porbandar-Muzaffarpur Exp Train Reschedule: પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન રિશેડ્યુલ

Porbandar-Muzaffarpur Exp Train Reschedule: બ્લોકના લીધે 24 ઓક્ટોબરની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન રિશેડ્યુલ

google news png

રાજકોટ, 22 ઓકટોબર: Porbandar-Muzaffarpur Exp Train Reschedule: નોર્થ ઈસ્ટર્ન રેલવેના ગોરખપુર-ગોંડા સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાં થી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસનને રિશેડ્યુલ કરવામાં આવી છે.

24 ઓક્ટોબર, 2024 ના રોજ, ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત સમય 19.35 કલાકને બદલે 3 કલાક મોડી એટલે કે 22.35 કલાકે ઉપડશે. રેલવે તંત્ર મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.

ટ્રેન સંચાલન સંબંધિત વધુ માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો