Rajkot Station Mahotsav

Rajkot division trains rescheduled: ઓખા-વારાણસી અને ઓખા-ગુવાહાટી ટ્રેનો રીશેડ્યુલ કરવામાં આવી

Rajkot division trains rescheduled: રાજકોટ ડિવિઝન માં ચાલી રહેલા વિદ્યુતીકરણના કામને કારણે ઓખા-વારાણસી અને ઓખા-ગુવાહાટી ટ્રેનો રીશેડ્યુલ કરવામાં આવી

google news png

રાજકોટ, 03 જુલાઈ: Rajkot division trains rescheduled; રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં વિદ્યુતિકરણ કામગીરી ના લીધે બે ટ્રેનો ને રિશિડ્યુલ કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો:

· ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસ ને 04.07.2024 ના રોજ ઓખા થી 1 કલાક 40 મિનિટ મોડી એટલે કે 15.45 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.

· ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસને 05.07.2024 ના રોજ ઓખા થી 2 કલાક મોડી એટલે કે 14.15 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.

રેલ યાત્રી ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો