cancel train

Sabarmati-Gwalior Express cancelled: સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહશે

Sabarmati-Gwalior Express cancelled: ઝાંસી ડિવિઝન પર એન્જિનિયરિંગ કામને કારણે સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહશે

google news png

અમદાવાદ, 04 સપ્ટેમ્બર: Sabarmati-Gwalior Express cancelled: ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝન પરના ધોલપુર-હેતમપુર સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે, સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

  1. 06,07,10,13 અને 14 સપ્ટેમ્બર 2024 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ આગ્રા કેન્ટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આગ્રા કેન્ટ-ગ્વાલિયર વચ્ચે આંશિક રીતે રદ રહશે.
  2. 07,08,11,14 અને 15 સપ્ટેમ્બર 2024ની ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-સાબરમતી એક્સપ્રેસ આગ્રા કેન્ટથી શોર્ટ ઓરિજિનેટ થશે અને ગ્વાલિયર-આગ્રા કેન્ટ વચ્ચે આંશિક રીતે રદ રહશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Rakhi Sale 2024 ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો