train 7

Trains rescheduled: રાજકોટ-કોઈમ્બતુર અને રાજકોટ-રીવા એક્સપ્રેસ રીશેડ્યુલ

Trains rescheduled: 30 જૂન ની રાજકોટ-કોઈમ્બતુર અને રાજકોટ-રીવા એક્સપ્રેસ ટ્રેનો રીશેડ્યુલ કરવામાં આવી

google news png

રાજકોટ, ૨૯ જૂન: Trains rescheduled: ટેકનિકલ કારણોસર રાજકોટ થી ચાલતી બે ટ્રેનો ને 30 જૂન, 2024 ના રોજ રીશેડ્યુલ કરવામાં આવી છે. ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 30 જૂન, 2024 ના રોજ રાજકોટથી તેના નિર્ધારિત સમય સવારે 05.30 ના બદલે 2 કલાક મોડી એટ્લે કે સવારે 07.30 વાગ્યે ઉપડશે.

ટ્રેન નંબર 22937 રાજકોટ-રીવા એક્સપ્રેસ 30 જૂન, 2024 ના રોજ રાજકોટથી તેના નિર્ધારિત સમય બપોરે 13.55 ના બદલે 2 કલાક 20 મિનિટ મોડી સાથે એટલે કે સાંજે 16.15 કલાકે ઉપડશે.

ટ્રેનો ના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો