Vaishno Devi Express Reschedule: હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ૪ કલાક મોડી ઉપડશે
Vaishno Devi Express Reschedule: ૨૧ મે ની હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રીશેડ્યુલ કરવામાં આવી
Vaishno Devi Express Reschedule: હાપા થી ૪ કલાક મોડી ઉપડશે
રાજકોટ, 20 મે: Vaishno Devi Express Reschedule: પેરિંગ રેક મોડી આવવાને લીધે, ૨૧ મે, 2024 ના રોજ હાપા થી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન ને રીશેડ્યુલ કરવામાં આવી છે.
આ ટ્રેન હાપા થી ૨૧ મે, 2024 ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 08.30 ના ને બદલે ૪ કલાક મોડી એટલે કે બપોરે 1૨.30 કલાકે ઉપડશે.
આ પણ વાંચો:- 10 People Died In Heatwave: ગુજરાતમાં ગરમીના કારણે છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત નિપજ્યા
મુસાફરો ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો