જામનગર નજીક મોરકનડા ગામ પાસે એક માલ વાહક વાહને પદયાત્રીઓ ને હડફેટે લીધાં…

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૨ ડિસેમ્બર: જામનગર નજીક મોરકનડા ગામ પાસે એક માલ વાહક વાહને પદયાત્રીઓ ને હડફેટે લીધાં…માલવાહક વાહન ની ઢોકરે 5 પદયાત્રીઓ ઘાયલ… ઘાયલ પેકી 3 પદયાત્રીઓ ના કરુણ મોત…જ્યારે અન્ય બે પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ…
ઘાયલો ને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.


