AAP Tiranga vijay yatra: AAP ગુજરાતના દરેક જીલ્લામાં તિરંગા વિજય યાત્રાનું આયોજન
AAP Tiranga vijay yatra: AAP ગુજરાતના પ્રદેશના નેતાઓ ની આગેવાનીમાં ગુજરાતના તમામ જીલ્લા કક્ષાએ યોજાશે તિરંગા વિજય યાત્રા”
અમદાવાદ, 10 માર્ચ: AAP Tiranga vijay yatra: પંજાબમાં થયેલા આમ આદમી પાટીઁના ભવ્ય વિજય બાદ દિલ્હી સરકારના ધારાસભ્યો તેમજ AAP ગુજરાતના પ્રદેશના નેતાઓ ની આગેવાનીમાં ગુજરાતના તમામ જીલ્લા કક્ષાએ યોજાશે તિરંગા વિજય યાત્રા”
આવતીકાલે તાઃ૧૨ માર્ચ થી તાઃ ૧૫ મી માર્ચ દરમ્યાન AAP ગુજરાતના દરેક જીલ્લામાં તિરંગા વિજય યાત્રાનું આયોજન કરશે, જેમાં અલગ અલગ જીલ્લાઓમાં યોજાનાર કાર્યક્રમમાં દિલ્લી સરકારના ધારાસભ્યો અને ગુજરાતના પ્રદેશના આગેવાન નેતાઓ ઊપસ્થીત રહેશે.
દિલ્લી સરકારના ગુજરાતમાં ઊપસ્થીત રહેનાર ઘારાસભ્યઓ
- ગુલાબસિંગ યાદવ
- સૌરભ ભારદ્વાજ
- દિલીપ પાંડે
- અજેશ યાદવ
- વિશેષ રવી
- નરેશ યાદવ
આ યાત્રામાં પાર્ટીના પ્રદેશે નેતાઓ ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, મનોજ સોરઠીયા , ભેમાભાઈ ચૌધરી, સાગરભાઈ રબારી તથા વિવિધ ઝોનના સંગઠન મંત્રી ઓ ઊપસ્થીત રહેશે.
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.