હાટકેશ્વર 132 ફૂટના રિંગ રોડ પર પડ્યો ભુવો
૧૪ ઓગસ્ટ,અમદાવાદ મા ભુવા ઓ પડવાનો સિલસિલો ચોમાસા મા વરસાદ સાથે યથાવત રહેવા પામ્યો.હાટકેશ્વર ૧૩૨ ફુટ ના રિગરોડ ના મોડેલ રોડ પર ગોપાલનગર તારાચંદ ની ચાલી જવા ના માર્ગ પર એકાએક ભુવો પડતા પાસે આવેલ ગટર અને પીવા ના પાણી ની લાઈન પણ તુટી આ ભુવા મા અકસ્માતે ત્યાંથી પસાર થતા ત્રણ વ્યકિતઓ પડી જતા સામાન્ય ઇજાઓ સાથે તેમનો બચાવ થયો સ્થાનિકએ આ વિસ્તાર ના વોર્ડના અધિકારીઓને જાણ કરી પણ હજુ સુધી…..