Ambaji Ganpati sthapna: અંબાજી શહેરમાં માટીની મંગલ મુર્તી બેસાડી સ્થાપના કરવામાં આવી છે

Ambaji Ganpati sthapna: કોરોના ની મહામારી ને લઈ સરકાર ની એસઓપી પ્રમાણે અંબાજી શહેરમાં માટીની મંગલ મુર્તી બેસાડી સ્થાપના કરવામાં આવી છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૯ સપ્ટેમ્બર
: Ambaji Ganpati sthapna: હાલ તબક્કે કોરોનાની મહામારીના કારણે મોટાભાગના તમામ તહેવારો ઉપર કોરોના નું ગ્રહણ સાબિત થઇ રહ્યું છે એક પછી એક તહેવારો સાવ ફિક્કા પસાર થઈ રહ્યા છે ને લોકો વર્ષ ભર રાહ જોતા હોય છે તેવા શ્રીગણેશ મહોત્સવને ગત વર્ષે કોરોના ના કારણે ગણેશ મહોત્સવ મુલત્વી રખાયો હતો

Ambaji Ganpati sthapna

આ વર્ષે કોરોના ની મહામારી ને લઈ સરકાર ની એસઓપી પ્રમાણે (Ambaji Ganpati sthapna) અંબાજી શહેરમાં માટીની મંગલ મુર્તી બેસાડી સ્થાપના કરવામાં આવી છે ને ઓછી માત્રામાં શ્રીગણેશ ભક્તો દ્વારા ગણપતીજીની મુર્તી બેસાડી પૂજા અર્ચના કરી સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે ભગવાન શ્રી ગણેશજી ની મોટી પ્રતિમા સ્થાપીત કરવા પ્રતિબંદ હોવાથી ટુંકી મુર્તી આજે સાદગી પુર્ણ રીતે શુભ મુહૂર્તમાં સાદગી થી ગણપતિજી ટુંકી મુર્તી ની સ્થાપના કરી

ઓછી માત્રામાં ગણેશ ભક્તો દ્વારા ગણપતીજીની મુર્તી બેસાડી રાખી પાંચમાં દિવસે ગણપતિજીને નદી નાળા નહી પણ તપેલા માં બેસાડી ને વિસર્જન કરવામાં આવશે

Ambaji Ganpati sthapna

પૂજા અર્ચના સાથે ગણપતિ બાબા મોરિયા,ઘી માં લાડુ ચોરીયા ના જયઘોષ પણ કર્યા હતા જોકે અંબાજી માં ભાદરવી પુનમને લઈ 11 દિવસના બદલે 5 દિવસની સ્થાપના રાખી પાંચમાં દિવસે ગણપતિજીને નદી નાળા નહી પણ તપેલા માં બેસાડી ને વિસર્જન કરવામાં આવશે ભાદરવી પુનમને લઈ 11 દિવસના બદલે 5 દિવસની સ્થાપના

Whatsapp Join Banner Guj