રાજ્યની ખબર સ્વાસ્થ્ય નું ધ્યાન પણ મતનું દાન પણ…. By Admin November 3, 2020 ૦૩ નવેમ્બર: રાજ્ય માં આજે યોજાઈ રહેલા પેટા ચૂંટણી મતદાન માં દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા ના મતદારો કોરોના સંક્રમણ સામે પૂરતી સાવચેતી સાથે ઉત્સાહ ભેર મતાધિકાર નો ઉપયોગ કરતા જોવા મળ્યા.