Giants Group of Jamnagar West. 3

જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા ભાજપ શહેર પ્રમુખ નું સન્માન કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૪ ડિસેમ્બર: જામનગરમાં ૨૦ વર્ષ થી સેવાકીય અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત જામનગર ની સંસ્થા જાયટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા સંસ્થા ના સદસ્ય ડો. વિમલભાઈ કગથરા ની શહેર ભાજપ પ્રમુખપદે વરણી થતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું

whatsapp banner 1

સંસ્થા દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં સંસ્થા ના પ્રમુખ અંકિતભાઈ રાવલ, ઉપ પ્રમુખ વિરલભાઈ વાદી, ખજાનચી કુમુદીનીબેન ડિસોઝા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પાઠક, નિલેશભાઇ ગોહિલ, એ.ડી.જાડેજા, જતીન શાહ અશોકભાઇ કુબાવત અને નિમેશભાઈ ધ્રુવ સહિતના હોદ્દેદારો એ ડો. વિમલભાઈ નું પુષ્પગુછ, મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.

આ પણ વાંચો….

loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *