Mass transfer of chief officers: ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની સામુહિક બદલી, જુઓ યાદી
Mass transfer of chief officers: ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના 29 ચીફ ઓફિસરોની સામુહિક બદલી

ગાંધીનગર, 10 જુલાઇ : Breaking News: Breaking Gujarat: ગુજરાતમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર સંવર્ગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને 29 ચીફ ઓફિસરની બદલીને લઈને માહિતી આપી છે.

