JMC Rangoli 3

જામનગરના વોર્ડ ૨ માં રંગોળી સ્પર્ધા યોજાય વિજેતાઓને સન્માનિત કરાયા.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૨ નવેમ્બર: વોર્ડ નંબર-2 નાં સિનિયર કોપોંરેટર કિશનભાઇ માડમ અને ભાવીશાબેન ધોળકીયા દ્વારા રંગોળી સ્પઘા નું સતત ત્રીજા વષેં આયોજન કરવામાં આવેલ હતું તેમાં ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા 78 ઉત્તર નાં ઘારાસભ્ય અને ગુજરાત સરકાર માં મંત્રી ઘમેન્દ્વસિં જાડેજા નાં સુપુત્ર તથાં જીલ્લા યુવા રાજપૂત સમાજ ના પ્રમુખ જગદીશસિંહ જાડેજા તથાં ઘમેન્દ્વસિંહ જાડેજા નાં પી.એ. પ્રવિણસિંહ જાડેજા તથાં સાંસદ પુનમબેન માડમ અનિવાયઁ કારણો સર ઉપસ્થિત રહી શકેલ નહીં તેમનાં દ્વારા પણ સવેં આયોજકો તથાં સ્પઘા માં ભાગ લીઘેલ માટે શુભેચ્છા સંદેશ મોકલેલ

સાથે શહેર ભાજપ માંથી પૂર્વ પ્રમુખ શ્રી હસમુખભાઈ હિડોચા તેમજ પુર્વ મેયર અમીબેન પરીખ તેમજ મોનિકાબેન વ્યાસ,ઉ.પ્રમુખ ખુમાનસિંહ સરવૈયા તથાં શહેર નાં કોપોંરેટરો માં કિશનભાઇ માડમ. જયેન્દ્રસિંહ ઝાલા. ચેતનાબેન પુરોહિત. અલ્કા બા જાડેજા. કિષ્નાબેન સોઢા શિ.સ.સભ્ય હષાઁબા જાડેજા સહિત શહેર સંગઠન નાં હોદ્દેદારો મહિલા મોરચા નાં હોદ્દેદારો તથાં અનુ.મોરચા નાં હોદ્દેદારો તથાં વોર્ડ નાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

whatsapp banner 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *